________________
૪-સ્વાધ્યાય વિભાગઃ સમ્યકૂવ ૬૭ બેલ સ્વાધ્યાય [ કર૫ દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધર્મ હીણાની રે ભાવ, સુ. ચેથું લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ. સુ. શ્રી જિન૦૪૪ જે જિનભાખ્યું તે નહિ અન્યથા, એહ જે ઢ રંગ, સુ. તે આસ્તિકતા લક્ષણ પાંચમું કરે કુમતિને એ ભંગ સુશ્રી જિન૦૪૫
ઢાળ નવમી
–(*)–
છ યત્ના જિન જિન પ્રતિમા વંદન દીસે
અથવા
ભવ વરસ્થાનક તપ કરી–એ દેશી. પરતીથી પરના સુર તેણે, ચૈત્ય રહ્યાં વળી જેહ, વંદન પ્રમુખ તિહાં નવિ કરવૂ, તે જયણ ષટુ ભેય રે,
ભવિકા ! સમક્તિ યતના કીજે, એ આંકણી ૪૬ વંદન તે કરજની કહિએ, નમન તે શીશ નમાડયે, દાન ઈષ્ટ અન્નાદિક દેવૂ, ગૌરવ ભગતિ દેખાડશે. ભવિકા!. ૪૭ અનુપ્રદાન તે તેને કહીએ, વાર વાર જે દાન, દેષ કૃપા પાત્રમતિએ, નહિ અનુકંપા મારે. ભવિકા! ૪૮ અણુબેલાયે જે બેલવું, તે કહિએ આલાપ; વાર વાર આલાપ જે કરે, તે જાણે સંલાપ રે. ભવિકા! ૪૯ એ જયણાથી સમક્તિ દીપે, વલી દીપે વ્યવહાર એહમાં પણ કારણથી જયણ, તેહના અનેક પ્રકારરે. ભવિકા !. ૫૦ ૧ શ્રી જિનભાષિત. ૨ કરોડન. ૩ સુપાત્રે ૪ ભાખવું.