________________
* * * * *
- ---* * *
*
૩૨૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ભગતિ કરે ગુરૂદેવની, સખિ! ત્રીજે ભૂષણ હોય કિણહિ ચલાવે નવિ ચલે,
સખિ! ચર્થ એ થે તે ભૂષણ જોય. મુજ. ૩૯ જિનશાસન અનુમોદના, સખિ! જેહથી બહુ જન હેત, કી તેહ પ્રભાવના, સખિ! પંચમું પાચમું ભૂષણ . મુજ ૪૦
ઢાળી આઠમી
પાંચ લક્ષણ ઈમ નવિ કરે છે, અથવા ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું- દેશી લક્ષણ પાંચ કહાં સમક્તિતણ, ધુરિ ઉપશમ અનુકુળ, સુગુણ નર! અપરાધીયું પણ નવિ ચિત્તથકી, ચિંતવીએ પ્રતિકુલ, સુગુણ નર! શ્રી જિનભાષિત વચન વિચારીએ, એ આંકણી. ૪૧ સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વિંછે શિવસુખ એક સુ. બીજું લક્ષણ તે અંગીકરે, સાર સંવેગથું ટેક. સુ. શ્રીજિન કરી નારક ચારક સમ ભવઉભ, તારક જાણીને ધર્મ, સુગુણ નર! ચાહે નિકલવું નિવેદ તે, ત્રીજું લક્ષણ મર્મ. સુ. શ્રીજિન ૪૩ ૧ હિત. ૨ તેહ પ્રભાવ મન ભાવતાં, પાંચમું પાંચમું. ૩ નિર્વેદથી