________________
૪– સ્વાધ્યાય વિભાગઃ સમ્યકત્વ ૬૭ બેલ સ્વાધ્યાય ( ૩ર૩ છો વિદ્યા રે મંત્રતણો બલિ, જિમ શ્રી વયર મુણિંદ; સિદ્ધ સામે રે અંજાયેગથી, જિમ કાલિક મુનિચંદ. ધન. ૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધર્મહતુ કરે છે; સિદ્ધસેન પરિ રાજા રીઝવે, અમ વર કવિ તેહ. ધન૦ ૩૪ જવ નવિ હવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક જાત્રા પૂજાદિક કરણ કરે, તેહ પ્રભાવક છે. ધન, કપ
ઢી સાતમી
પાંચ ભૂષણ
સતીય સુભદ્રાની દેશી સોહે સમક્તિ જેહથી, સખિ! જિમ આભરણે દેહ ભૂષણ પાંચ તે મનિ વસ્યાં,
સખિ! મન વસ્યાં તેહમાં નહિ સંદેહ, મુજ સમતિરંગ અચળ હેજો રે એ આંકણી. ૩૬ પહિ કુશલપણું તિહાં, સખિ! વંદન ને પરચખાણ કિરિયાને વિધિ અતિ ઘણે,
સખિ! અતિ ઘણે આચરે જેહ સુજાણ. મુજ. ૩૭ બીજું તીરથસેવના, સખિ! તીરથ તારે જેહ, તે ગીતારથ મુનિવરા, સખિ! તેહગ્યું તેહથ્થુ કાજે નેહ મુજ ૮
૧ વલી ૨ નરપતિ.