________________
૩૨૨ ]'
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ મિથ્યામતિ-ગુણવર્ણન, ટાળે ચોથે દેષ; ઉનમારગી થતાં હવે નિમારગ–પિષ. સમક્તિ. ૨૬ પાંચમે દેશ મિથ્થામતિ -પરિચય નવિ કીજે; ઈમ શુભમતિ અરવિંદની, ભલી વાસના લીજે. સમકિત ૨૭
ઢાળ છઠ્ઠી
–(*)–
આઠ પ્રભાવક અભિનંદન જિન દરિસણ તરસીએ અથવા ભોલુડા રે હંસા
વિષય ન રાચીએ-એ દેશી આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણ ધુરી જાણ વર્તમાનશ્રુતના જેહ અર્થને, પાર લહે ગુણખાણ, ધન ધન શાસન-મંડન મુનિવરા–એ આંકણી. ૨૮ ધર્મકથી તે બીજે જાણીએ, નંદિષણ પરિ જેવું નિજ ઉપદેશે રે રંજે લેકને, બંને હૃદયસંદેહ. ધન. ૨૯ વાદી ત્રીજે રે તર્ક નિપુણ ભણે, મલવાદી પરિ જેહ, રાજદુવારે જયકમલા વરે, ગાજતે જિમ મેહ. ધન ૩૦ ભદ્રબાહ પરિ જેહ નિમિત્ત કહે, પરમત-છપણ કાજ; તેહ નિમિત્તરે ચોથે જાણીએ, શ્રીજિનશાસનરાજિ ધન ૩૧ તપ ગુણ આપે રે રેપેર ધર્મને, ગેપે નવિ જિનઆણ આસ્રવ લેપ રેનવિ કેપે કદા, પંચમ તપસી તે જાણ, ધનકર, ૧થક. ૨-પશે.