SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ] ગુર્જર સાહિત્ય સ‘ગ્રહ–૧ ખ`ભનયરમાં રહિય ચમારું, સાધુતણા ગુણ ગાયા રે, સંવત સતર ઈકવીસા (૧૭૨૧) વરસÙ વિજયદમિ સુખ પાયા રે; શ્રી વિજયપ્રભસૂરિ વિરાજ', તપગચ્છકેરા રાયા રે, તસ રાજિ ભવિજન હિત કાર્જિ, કીધા એહુ સજ્ઝાયા હૈ. ૯૮ શ્રી કલ્યાણવિજય વર વાચક, તપગચ્છ ગયણ–દિણિદા ૨, તાસ સીસ શ્રી લાભવિજય બુધ, આગમ-કઈરવ-ચંદા રે; તાસસીસ શ્રી જીતવિજય બુધ, શ્રી નયવિજય મણિદા રે, વાચક જસવિજયઇ તસ સીસઇ, ગણિયા સાધુ–ગુણ વૃંદા ૨૯ જે ભાવ એ ભગુસ્યઈ ગણુસ્યઈ, તસ રિ મ`ગલમાલા રે, સુકુમાલા ખાલા ગુણવિશાલા, મોટા મણિમય થાલા રે; એટા એટી મધુર સિંધુર, પણ કણ કંચણુ કાડી ૩, અનુક્રમિં શિવ-લચ્છી તે લહિસ્યઈ, સુકૃત સંપદા જોડી રે. ૧૦૦ || કલા 11 ઈમ આડે ઢાલ રસાલ મંગલ, હુયા આઠ જીહામણાં, વર નાણુ દ‘સણ ચરણ શુચિ ગુણ, કિયાં મુનિ-ગુણ-ભામણાં, જે એહુ ભણુસ્યઈ તાસ લઈ ત્રિર્દેશ–તરુ ઘર–અ ગઈ, શ્રી નયવિજય બુધ ચરણ સેવક, જસવિજય વાચક ભણુઈ. ૧૦૧ ॥ ઇતિ શ્રી મહાપાધ્યાય શ્રી પ. શ્રી જસવિજય ગણિ કૃત ‘સાધુવ’દના’ સપૂર્ણ | છ संवत १७६६ वर्षे भाद्रवा वद ७ बुधवासरे लिखि. [ પત્ર ૮ ૫*ક્તિ હું દાબડી ૮૨ નં. ૧૭૬ ફાલીયાવાડા, પાટણના ભંડાર. ]
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy