________________
૪-સ્વાધ્યાય વિભાગ: સાધુ વંદના
[૩૧૫ પયે અણુસારિ વેરિચયા, નહગમણી જસ લી રે. વંદિઈ તેહ જાઈ રે, સામી વયર સુબુદ્ધિ રે. ગાઈઈ. ૯૦ તેહને ભુલ્લક વંદિઈ ઉત્તમ અરથ પયો રે; લેકપાલઈ થઈ વદિ, શૈલ હૂએ રહાવો રે. ગાઈઈ. ૯૧ વંદિઈ વઈરસિ મુણી, જેહથી હૂઈ વયરી શાખા રે, અજજ રક્રિખ્ય નમું જેણિ કરી, ચઉ અનુગ પરિભાષા છે. ૨ અબજ રકિખ્ય સૂરિ જેણિ કરિ, વાલઘડા સમરિજ્જો રે; તે નવ પૂરવી વંદિઈ દુવાલયા પૂમિ રે. ગાઈઈ લ્ય જેણઈ દુભિકખ ટલ્યઈ કરિઓ, મથુરામાં અનુયેગે રે મંદિલ તે સૂરિ વંદતાં, નાસઈ ભવ ભયશેળે રે. ગઈઈ ૯૪ સૂત્ર અરથ ગુણ આદરૂ, શમ દમ સુખ જસ ભરિઉ રે વિઢિ ખમાસમણે નમું, આગમ જેણિ ઉદ્ધરિઉ રે. ગાઈઈ૯૫
.
ઢાલ ૮
– (ક)– ફગ્ગસિરિ સમણી ન નાઈલ, શ્રાવક શ્રાવિકા સારી રે, સત્યસિરી પરિવારઈ વરિઉં, મૂલઉત્તર ગુણ ધારી રે; ઉત્સર્પિણી અંતઈ જે હેસઈ દૂપસહે ગણિરાયા રે, લાયક સમકિત દર્શન ભૂષિત, તેના પ્રણમું પાયા રે. ૯૬ બીજા પણિ જે અતિત અનાગત, વર્તમાન મુનિ હીરા રે, ભરતૈરવત વિદેહઈ પ્રણમું, તે સવિ ગુણ ગંભીરા રે બંભી સુંદરિ રાઈમઈ નઈ ચંદનબાલા આદિ છે, જમણી પણિ જે હુઈ નઈ હસ્ય તે સમરું અપ્રમાદિ રૂ. ૯૭