________________
નિરમલ નિરમલ૦
૪-સ્વાધ્યાય વિભાગ : શ્રી ગણધર ભાસ [૩૦૩ જિણે તાર્યાં નર ને નારીજી, નિરમલ
તે સદ્દગુરૂની બલિહારી છે. નિરમલ૦ ૧ પંચમ ગણધર ભવિ! વદેજી,
સોહમ મુખિ પુનિમચંદજી; ધંમિલ ભલિા જાજી,
નિરમલ૦ ઉત્તરફગ્ગણિઈ સૂતાજી. નિરમલ- ૨ પંચાસ આઠ બાયોલેજ, નિરમલ
ગૃહ કેવલી છઉમને કાલે; નિરમલ૦ સરવાયું વરસ શત જાણે છે,
નિરમલ પણ સત્ય તસ સીસ વખાણે છે. નિરમલ૦ ૩ અંગિ વેસાયણ ગેત્ર નામજી, નિરમલ
કેલ્લાગ સન્નિવેશ ગામજી; નિરમલ, તરિ સંશય જિન મેટઇજી, નિરમલ૦
તબ પ્રભુપદ ભાવિ ભેટઈજી. નિરમલ૦ ૪ સદૂગુરૂ તે નાવ અછિદ્દાજી,
નિરમલ૦ તારઈ ભવજલધિ અનિદા; નિરમલ૦ જે કુગુરૂ તે કાણુ નાવાજી,
નિરમલ | ન સકે ભવતીરે જાવા નિરમલ ૫ નવિ વિસારું ગુરૂ પ્યારા,
નિરમલ જેહના મુઝ બહુ ઉપગારાજી;
નિરમલ ગુણ પ્રાણપણઈ લિઈ સંતેજી,
નવિ લઈ ખલ કેડી ઈ તંતેજી. નિરમલ૦ ૬
નિરમલ૦