________________
-
-
૩૦૪ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ગુરૂ સમતારસ : ભરીઓ, નિરમલ
ચિર પ્રતાપે ગુણમણિ ભરીએ; નિરમલ ગુરૂશ્રી નવિજય સુસસેજી, નિરમલ
ઈમ નિતિ નિતિ દિઇ આસીસ. નિરમલ૦ ૭
સાધુ વંદના
–(*)રચ્યા સં. ૧૭ર૧ વિજયાદશમી ખંભાત]
નમઃ શ્રી વીતરાગાય. પ્રણમું શ્રી રૂષભાદિ જિસર, ભુવણદિણેસર દેવ,
સુરવર કિન્નર નર વિદ્યાધર, જેહની સારઈ સેવ; પુંડરીક પમુહા વલિ વંદું, ગણધર મહિમાગેહ,
જેહનું નામ ગેત્ર પણિ સુણતાં, લહિઈ સુખ અછે. ૧ ભરત ભૂપતિ નિજ રૂપ વિલેકિત, દરપણ-ઘરમાંહિ સાર,
ઉત્તમ ગુણ-ઠાંણે સુહ-ઝાણ પામ્યા ભવને પાર. એહવા મુનિ વઈરાગી, સભાગી વડભાગ,
ગુણ-રણાગર સાગર ગિરૂઆ, પ્રમશું મનિ ધરિ રાગ. ૨ આઈચ જસ ઈણી પરિમહાજસ, અતિખલ મહાબલ રાજ,
તેજવરિય દંડવરિય નમિઈ જલવીરિય શુભ કાજ ફિન્દ્રિયવીરિય કેવલનાણી આરીસા ધરી આઠ,
જંબુનત્તી નઈં ઠાણાંગિં, એને પરગટ પાઠ. ૩