SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨]. ગૂર્જર સાહિત્ય-સંગ્રહ-૧ ૪-ધ્યક્ત ગણધર ભાસ –(*)– થો ગણધર વ્યક્ત તે વંદિઇ, મીઠા જસ ઉપદેશ, શ્રવણ નક્ષત્રે રે ધનમિત્ર વારૂણી, જાયે કલાગ સન્નિવેશ. એથ૦ ૧ ગૃહિ પર્યાયે રે વરસ પચાસ તે, વલી છઉમë રે બાર; કેવલી વરસ અઢાર અસી, મિલી સર્જાયુ નિરધાર. ચ૦ ૨ ભારદ્વાજ તે ગાત્ર સુહામણું, પણ સયસીસ ઉદાર, બૂત સંદેહિ રે વીરે બૂઝ, હુઓ જગ જન જયકાર. ૨૦ ૩ એહવા ગુરૂને રે ગુણને પ્રેમ તે, બાવન્ન અખર સાર; બાવન ચંદન તે હું ગણું, જગ-ચિત્ત-કારણહાર, ચે. ૪ ક્ષર છ માસને તેજગિ અગરઈ, એહ તે જનમને રેગ; બાવના ચંદનથી પણિ તે ભણી, અધિકે સુગુરૂ સંગ. ચે૫ નહિ જગ ઉપમા રે સદ્દગુરૂ ગુણ તણું, જે વ્રત શીલ અભંગ; વાચકજસ કહે તિહાં મુઝમનરમ, જિમમાલતિવન થંગ. એથ૦ ૬ પ-સુધર્માસ્વામી ભાસ –(*)– આવે આવે ધરમના મિત્તાજી! નિરમલ ચિત્ત ધારી, ગુરુગુણ ગાઓ ઈકિ ચિત્તાછ!, નિરમલ ચિત્ત ધારી,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy