________________
૩-તત્તવગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગ થાનું સ્તવન [૨૮૧ નિજ શકિત–સારૂ કાજને, આરંભ ૫ ગુણઅનુરાગ ૬. આરાધના ગુરૂઆણની ૭, જેહથી લહિયે હે ભવજલતાગ. સા. ૩ માર્ગ તે સમયની સ્થિતિ તથા, સંવિઝબુધની નીતિ, એ દેઈ અનુસારે ક્રિયા, જે પાલે છે તે ન લહે ભીતિ. સા. ૪ સૂત્રે ભણ્ય પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ; સંવિજ્ઞવિબુધ આચર્યું, કાંઈ દીસે હે કાલાદિપ્રમાણ. સા૫ કલ્પનું ધરવું ઝેલિકા, ભાજને દવરકદાન તિથિ પજુસણની પાલટી, જનવિધિ હે ઈત્યાદિ પ્રમાણુ. સા. ૬ વવહાર પચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન આજ તે તેહમાં છત છે, તે ત્યજિયે હે કિમ વિગર નિદાન સા. ૭ શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર; સુખશીલ જન જે આચરે, નવિ ધરિયે છે તે ચિત્ત લગાર. સા. ૮ વિધિસેવના-અવિતૃપ્તિ-શુભ, દેશના-ખલિતવિશુદ્ધિ શ્રદ્ધા ધર્મ ઈચ્છા ઘણી, ચઉભેદે હે ઈમ જાણે સુબુદ્ધિ સા. ૯ દઢરાગ છે શુભયમાં, જિમ સેવતાંયે વિરૂદ્ધ આપદામહે રસ જાણને, તિમ મુનિને હે ચરણે તે શુદ્ધ સા.૧૦ જિમ તૃપ્તિ જગ પામેં નહી, ધનહીન લેતે રત્ન, તપ-વિનય-વૈયાવચ્ચ પ્રમુખ તિમ, કરતે હે મુનિવર બહુયત્ન સા૦૧૧ ગુરૂની અનુજ્ઞા લઈને, જાણ પાત્ર કુપાત્ર તિમ દેશના શી દિએ, જિમ દીપે હે નિજ સંયમગાત્ર. સા.૧૨ ૧ સૂધી.