________________
૨૮૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ જે કદાચિત લાગે વ્રતે, અતિચારપકકલંક, આયણે તે શોધતાં, મુનિ ધરે છે શ્રદ્ધા નિઃશંક. સા.૧૩ શ્રદ્ધા થકી જે સર્વ લહે, ગંભીર આગમ ભાવ; ગુરૂવચને પન્નવણિજજ તે, આરાધક હે હેવે સરલસ્વભાવ. સા.૧૪ પટકાય ઘાત પ્રમત્તને, પડિલેહણાદિક ગ; જાણી પ્રમાદી નવિ હુએ, કિરિયામાં હે મુનિ શુભસંગ. સા૦૧૫ જિમ ગુરૂ આર્યમહાગિરિ, તિમ ઉમે બલવંત; બલ અવિષય નવિ ઉજમેં, શિવભૂતિ હે જિમ ગુરૂ હિલંત. સા.૧૬ ગુણવંતની સંગતિ કરે, ચિત્ત ધરત ગુણ—અનુરાગ; ગુણલેશ પણ પરને થશે, નિજ દેખે હે અવગુણ વડભાગ. સા૦૧૭ ગુરૂચરણસેવા રત્ત હેઈ, આરાધતે ગુરૂઆણ, આચાર સર્વના મૂલ ગુરૂ, તે જાણે છે ચતુર સુજાણ. સા.૧૮ એ સાત ગુણ લક્ષણ વય, જે ભાવસાધુ ઉદાર; તે વરે સુખજશસમ્મદા, તુજ ચરણે હે જસ ભક્તિ અપાર. સા.૧૯
હાલ પન્નરમી
આજ મારે એકાદશી રે નણદલ! મૌન કરી મુખ રહિ
અથવા-ધન તે સૂરિવરા રે જે મૂકી મેહજંજાલે–એ દેશી ધન તે મુનિવરો રે, જે ચાલે સમભા, ભવસાયર લીલાએ ઉતરે, સંયમકિરિયાના. ધન- ૧ ભેગપંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહપરે નિજવિકમ-શૂરા, ત્રિભુવનજન આધારા, ધન૨ ૧ સવિ. ૨ સુગુરૂ. ૩ સવિનું. ૪ ધન્ય. ૫ સહ