________________
૨૮૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ધનભવનાદિકભાવમાં, જે નવિ રાગી નવિ દ્વેષી રે;
સમયેષી રે, તે વિલસે ગુણ તેરમે એ. ૧૪ રાગદ્વેષમધ્યસ્થને, સમગુણ ચઉમે ન બાધ રે,
સાધે રે, તે હઠ છાંડી મારગ ભલે એ. ૧૫ ક્ષણભંગુરતા ભાવ, ગુણ પન્નરમે સેવે રે
સંતે રે, ન ધનાદિ સંગતિ કરે છે. ૧૬ ભવવિરતિ સેવે મને, ભેગાદિક પર અનુરોધે રે;
બધેરે, ઈમ ઉદ્ઘસે ગુણ સેલમે એ. ૧૭ આજ કાલ એ છડિશું, ઈમ વેશ્યા પર્વે નિસનેહે રે,
ગેહે રે, પર માને ગુણ સત્તરમેં એ. ૧૮ એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહિયે ભાવે રે,
પાવે રે, સુજસપૂર તુઝ ભક્તિથી એ ૧૯
હાલ ચઉદમી
–(*)– તે ભાવસાધુપણું લહે, જે ભાવશ્રાવક સાર; તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે છે તે ગુણભંડાર
સાહિબજી! સાચિ તાહરી વાણી. ૧ કિરિયા મારગ અનુસારિણી ૧, શ્રદ્ધા પ્રવર અવિવાદ ૨, ત્રાજભાવે પન્નવણિજજતા ૩, કિરિયામાં છે નિત્યે અપ્રમાદ ૪. સા. ૨
૧ ભવવિરતિ. ૨ સેલઓએ.