________________
૩–તવગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૭૯
કલેશતણું કારણ ઘણું, જે અર્થ અસારજ જાણે રે,
આણે રે, તે ત્રીજો ગુણ સંનિધિ એ. ૪ ભવ વિડંબનામય અછે, વલી દુઃખરૂપી દુઃખ હેતે રે,
ચેતે રે, ઈમ થે ગુણ અંગીકરે છે. ૫ ખીણસુખ વિષય વિષેપમા, ઈમ જાણું નવી બહુ ઈ છે રે;
બીહે રે, તેહથી પંચમગુણ વેર્યો એ. ૬ તીવરંભ ત્યજે સદા, ગુણ છઠ્ઠાને સંભાળી રે,
રાગી રે, નિરારંભજનને ઘણું એ. ૭ માને સત્તમગુણ વેર્યો, જન પાસસશિ ગૃહવાસે રે,
અભ્યાસ રે, મોહ છતવાને કરે છે. ૮ અમ દંસણ ગુણ ભર્યો, બહુભાતે કરે ગુરૂભક્તિ રે;
શક્તિ રે, નિજ સહણની ફેરવે એ જ કિસન્ના સવિ પરિહરે, જાણે ગાડરિયો પરવાહ રે,
લાહે રે, ઈમ નવમાગુણને સંપજે એ. ૧૦ આગમને આગલ કરે, તે વિણ કુણ મારગ સાખી રે,
ભાખી રે, ઈમ કિરિયા દશમા ગુણ થકી એ. ૧૧ આપ અબાધા કરે, દાનાદિક ચાર શક્તિ રે,
વ્યક્તિ રે ઈમ આવે ગુણ ઈગ્યારમે એ. ૧૨ ચિંતામણિ સરિખે લહી, નવિ મુગ્ધ હ પણ લાજે રે,
ગાજે , નિજ ધર્મ એ ગુણ બારમે એ. ૧૩
૧ ગરિઓ. ૨ શખ્તરે. ૩ વ્યકતર. ૪ જિન.