________________
૨૭૮].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સૂત્ર અર્થ ઉસ્સગવવાય, ભાર્વે વ્યવહારે સપાય; નિપુણપણું પામે છે જેહ પ્રવચનદક્ષ કહીએ તેહ ૧૪ ઉચિત સૂત્ર ગુરૂ પાસે ભણે, અર્થ સુતીથે તેહને સુણે વિષયવિભાગ વહે અવિવાદ, વલી ઉત્સર્ગ તથા અપવાદ. ૧૫ પક્ષભાવ વિધિમાહે ધરે, દેશકાલમુખ જિમ અનુસરે; જાણે ગીતારથ' વ્યવહાર, તિમ સવિ પ્રવચનકુશલ ઉદાર. ૧૬ કિરિયાગત એ ષવિધ લિંગ, ભાષે તું જિનરાજ અભંગ; એ વિધિ શ્રાવક જે આચરે, સુખ જલીલા તે આદરે. ૧૭
ઢાલ તેરમી
છઠ્ઠી ભાવના મન ધર–એ દેશી ભાવશ્રાવકનાં ભાવિ હવે સત્તર ભાગવત તે છે રે
નેહે રે, પ્રભુ તુઝ વચને અવિચલ છે જે એ. ૧ ઇથી ચંચલ ચિત્તથી, જે વાટ નરકની મિટી રે,
ખોટી રે, છાંડે એ ગુણ ધુરિ ગણે છે. ૨ કઇંદ્રિયચપલતુરંગને, જે રૂંધે જ્ઞાનની રાશે રે;
પાસે રે, તે બીજે ગુણ શ્રાવક ધરે એ. ૩ - ૧-ગીતરથ. ૨-ભાષીએ. ૩-હુ રે. * સરખાવો :
इंदियचवलतुरंगो, दुग्गामग्गाणुधाविरे नि । भाषियभषस्सरूयो, रूभई सन्नाणदस्सीहिं ॥१॥
–શ્રી ઇન્દ્રિયપરાજયશતક