________________
૩–તત્વગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણસો ગાથાનું સ્તવન [૨૭૧ સત્તાવન સય મલ્લને, મનના સમવાય, જિનજી! આઠ સયાં જ્ઞાતા કહે, એ તે અવર ઉપાય. જિન! ૨૩ ઉત્તરાધ્યયને સ્થિતિ કહી, અન્તર મુહૂર્ત જઘન્ય જિનાજી! વેદનીયની બાર તે, પન્નવણામાં અન્ય. જિનજી! ૨૪ અનુગદ્વારે કહ્યા, જઘન્ય નિક્ષેપ ચાર જિનજી! જીવાદિક તે નવિ ઘટે, દ્રવ્યભેદઆધાર. જિનક! ૨૫ ઈમ બહુવચન નયન્તરે, કેઈર વાચનાલેદ, જિનછ? ઈમ અથે પણ જાણીએ, નવિ ધરીયે મને ખેદ. જિન! ૨૬ અર્થકારથી આજના, અધિક શુભમતિ કુણ?૭ જિનાજી! તેલે અમિયતણે નહી, આવે કહિયે લુણ? જિન! ૨૭ રાજાસરીખું સૂત્ર છે, મંત્રી સરિખે અર્થ; જિન! એહમાં એકે હીલીએ, દિયે સંસાર અનર્થ. જિનજી! ૨૮ જે સમતલે આચરે, સૂત્રઅર્થશું પ્રીતિ, જિની તે તુઝ કરુણા વરે, સુખ જશ નિર્મલનીતિ જિનજી! ૨૯
હાલ દશમી
–(*)આપ ઇદે છબિયા છલાવરે અથવા જીવ-જીવન પ્રભુ કિહાં ગયા ?
અથવા ધાબીડા! તું જે મનનું ધોતીઉં—એ દેશી જ્ઞાન વિના જે જીવને ૨, કિરિયામાં છે દેષ રે; કર્મબન્ધ છે તેહથી રે, નહી શમસુખ સલ્લેષ રે. ૧-અંતર્મહત્ત. ૨-કેઈ. ૩-કુણ.