________________
'
-
૨૭૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પરિવાસિત વારી કરી લેપન અશન અશેષ, જિનજી! કારણથી અતિ આદમ્યાં, પંચકલ્પ ઉપદેશ. જિનજી! ૧૩ વર્ષાગમન નિવારિઓર કારણે ભાખ્યું તેહ. જિન! ઠાગે શ્રમણ તણું, અવલમ્બાદિક જેહ. જિનાજી! ૧૪ આધાકમાંકિ નહી, બન્ધ તણે એકત્ત, જિન! સૂયગડે તે કિમ ઘટે, વિણ વૃત્યાદિક તત? જિનજી! ૧૫ વિહરમાન ગણધર પિતા, જિનજનકાદિક જેહ; જિનાજી! ક્રમ વલી આવશ્યક તણે, સૂત્ર માત્ર નહી તેહ. જિનાજી! ૧૬ અર્થ વિના કિમ પામિયે, ભાવ સકલ અનિબદ્ધ જિન! ગુરૂમુખ વાણી ધારતાં, હવે સર્વ સુબદ્ધ. જિનજી! ૧૭ પુસ્તક અર્થ પરમ્પરા, સઘલી જેહને હાથ, જિન! તે સુવિહિત અણમાનતાં, કિમ રહસે નિજ આથ? જિનજી! ૧૮ સદૂગુરૂ પાસે શીખતાં, અર્થ માંહિ ન વિરોધ; જિનજી! હેતુવાદ આગમ પ્રતે, જાણે જેહ સુધ. જિનજી! ૧૯ અર્થે મતભેદાદિકે, જે વિરોધ ગણન્તજિનક! તે સૂત્રે પણ દેખશે, જે જોશે એકત્ત. જિનજી! ૨૦ સંહરતાં જાણે નહિ, વીર કહે ઈમ કલ્પ, જિન છે! સંહરતાં પણ નાણુને, પ્રથમ અંગ છે જ૫. જિન છે! ર૧ રાષભકૂટ અડ , બૂપન્નત્તિ સાર; જિન! બાર વલી પાઠાન્તરે, ભૂલ કહે વિસ્તાર. જિન! રર
૧ છે. ૨ નિવારિ. ૩ સુગડાશે.