________________
૨૭૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પ્રભુ! તુઝ વાણી મીઠડી રે, મુઝ મન સહેજ સહાય રે, અમીયસમી મન ધારતાં રે, પાપતાપ સવિ જાય રે.
પ્રભુ! તુઝ વાણી મીઠડી રે–એ આંક. ૨ લેકપતિ કિરિયા કરે રે, મન મેલે અજ્ઞાણ રે, ભવ-ઈચ્છાના જોરથી રે, વિણ શિવમુખ વિજ્ઞાણ રે. પ્રભુ ! ! કામકુમ્ભસમ ધર્મનું રે, ભૂલ કરી ઈમ તુચ્છ રે, જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતરૂગુચ્છ છે. પ્રભુ! ૪ કરૂણા ન કરે હીનની રે, વિણ પણિહાણ સનેહ શ્રેષ ધરન્તા તેહશું રે, હેઠા આવે તે રે. પ્રભુ! ૫ એક કાજમાં નવિ ધરે રે, વિણ પ્રવૃત્તિ થિર ભાવ રે, જહાં તિહાં મોડું ઘાલતાં રે, ધારે ઢેરસ્વભાવ રે. પ્રભુ! ૬ વિના વિઘનજય સાધુને રે, નવિ અવિ છન્ન પ્રયાણ રે, કિરિયાથી શિવપુરી હૈયે રે કિમ જાણે અજ્ઞાણ રે ? પ્રભુ! ૭ શીતતા પ્રમુખ વિધન છે રે, બાહિર અન્તર વ્યાધિ રે, મિથ્યાદર્શન એહની રે, માત્રા મદમધ્યાધિ છે. પ્રભુ! ૮ આસનઅનાજ્યાદિકે છે, ગુયેગે જય તાસ રે, વિધનજેર એ નવિ ટકે રે, વિગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ! હે વિનય અધિકગુણ સાધુને રે, મધ્યમ ઉપગાર રે, સિદ્ધિ વિના હવે નહિ રે, કૃપા હનની સાર છે. પ્રભુ! ૧૦
૧-કરે ૨-મુહૂં. ૩-હેવે રે. ૪-પ્રમુખ,