________________
૨૬૮].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ એક અહિંસામાં જે આણા, ભાખે પૂરવ સૂરિ તે એકાંત મતિ નવિ રહિયે, તિહાં નવિધિ છે ભૂરિ. મન૦ ૨૩ આતમભા વહિંસનથી હિંસા, સઘલા એ પાપસ્થાન, તેહથકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન મન, ૨૪ તસ ઉપાય જે જે આગામમાં, બહુવિધ છે વ્યવહાર તે નિશેષ અહિંસા કહિયે, કારણ ફલ ઉપચાર. મન૨૫ જીવ અજીવ વિષય છે હિંસા, નૈગમનય મત જત્ત, સંગ્રહ વ્યવહારે જાયે, પ્રતિવે જુત્ત. મન. ૨૬ આતમરૂપ શબ્દનય તને, માને એમ અહિંસક એઘવૃત્તિ જોઈને લહિયે, સુખ જશ લીલ પ્રશંસ. મન૦ ૨૭
હાલ નવમી
હમીરાની, ચૈત્રી પૂનમ અનુક્રમે અથવા દેશ મનહર માલ-એ દેશી કઈક સૂત્ર જ આદરે, અર્થ ન માને સાર; જિન! આપમતે અવલું કરે, ભૂલ્યા તેહ ગમાર
જિનજી! તુઝ વયણે મન રાખીયે. જિનજી! ૧ પ્રતિમા લેપે પાપીઆ, યોગ અને ઉપધાન; જિનજી! ગુરુને વાસ ન શિર ધરે, માયાવી અજ્ઞાન. જિન! ૨
૧ યુ.