________________
કર્તવગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૬૭ સ્વરૂપથી નિરવ તથા જે, છે કિરિયા સાવઘ, જ્ઞાનશકિતથી તેહ અહિંસા, દિએ અનુબધે સઘ. મન. ૧૭ જિનપૂજા અપવાદપદાદિક, શીલવતાદિક જેમ, પુણ્ય અનુત્તર મુનિને આપી, દિએ શિવપદ બહુએમ. મન૦ ૧૪ એહ ભેદ વિણ એક અહિંસા, નવિ હવે થિર થંભ; થાવત ગક્રિયા છે તાવત્, બલ્ય છે આરંભ. મન. ૧૫ લાગે પણ લગવે નહિ હિંસા, મુનિ એ માયા વાણી; શુભ કિરિયા લાગી જે આવે, તેમાં તે નહિ હાણી. મન. ૧૬ હિંસા માત્ર વિના જ મુનિને, હેય અહિંસકભાવ; સૂક્ષ્મએકેન્દ્રિયને છે, તે તે શુદ્ધ સ્વભાવ. મન. ૧૭ ભાવે જે અહિંસા માને, તે સવિ જોડે ઠામ, ઉત્સગે અપવાદે વાણી, જિનની જાણે જામ. મન૧૮ કેઈ કહે ઉત્સગે આણા, છાંદે છે અપવાદ, તે મિથ્યા આણપામે અથે, સાધારણ વિધિવાદ મન. ૧૯ મુખ્યપણે જિમ ભાવે આણા, તિમ તસ કારણ તેહ, કાર્ય ઈછતે કારણ ઈ છે, એ છે શુભમતિ રેહ, મન, ૨૦ કપે વચન કર્યું અપવાદે, તે આણાનું રે લોલ મિશપક્ષ તે મુનિને ન ઘટે, તેહ નહી અનુકૂલ. મન૨૧ અપુનર્ણયકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ ભાવઅપેક્ષાયે જિન આણુ, મારગ ભાખું જાણુ મન૨૨
૧ કે ૨ છંધો ૩ અણપામ્ય