________________
૨૬૬)
ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧
૨
૩
વનમાં વસતા ખાલતપસ્વી, ગુરુ નિશ્રા વિષ્ણુ સાધ; એક અહિંસાયે તે રાચે, ન લહેમ અગાય. મન જીવાદિક જિમ ખાલતપસ્વી, અણજાણતા મૂઢ; ગુરુલઘુભાવ તથા અણુલહેતા, ગુરુવતિ મુનિ ગૂઢ. મન૦ ભવમાચક પરિણામ સરીખા, તેહના શુભ ઉદ્દેશ; આણુારહિતપણે જાણીજે, જોઈ પદ ઉપદેશ. મન એકવચન ઝાલીને છાંડે, બીજા લૌકિકનીતિ; સલ વચન નિજ ઠામે જોડે, એ લેાકેાત્તરનીતિ. મન જિનશાસન છે એકક્રિયામાં, અન્યક્રિયા સમ્બન્ધ; જિમ ભાષીજે ત્રિવિધ અહિંસા, હેતુ-સ્વરૂપ-અનુખન્ય મન૦ હેતુઅહિંસા જયણારૂપે, જન્તુઅધાત સ્વરૂપ; ફલરૂપે જે તે પરિણામે, તે અનુબન્ધસ્વરૂપ. મન॰ હેતુ સ્વરૂપઅહિંસા આપે, શુભલ વિષ્ણુ અનુબન્ધ; દૃઢઅજ્ઞાન થકી તે આપે, હિંસાના અનુખન્ય. મન નિદ્ભવ પ્રમુખ તણી જિમ કિરિયા, જેઢુપ અહિંસારૂપ; સુરદુરગતિ છે તે પાડે, ક્રુત્તર ભવજલકૂપ. મન૦ ૧૦ દુર્ખલ નગ્ન માસ ઉપવાસી, જો છે માયાર‘ગ; તા પણ ગરભ અનન્તા લેશે, ખેલે ખીજું' અંગ. મન૦ ૧૧ નિન્દ્રિત આચારે જિનશાસન, જેતુને હીલે લેક; માયા પઢુિલી તસ અજ્ઞાને, સર્વ અહિંસા ફ્રોક, મન૦ ૧૨
૪
७
3
૪
૫
७
.
૧-વસતાં. ૨-રાચી. ૩-ઉપદેશ. ૪-પરિણામે. ૫-તેહ. ૬-તે. ૭-લહશે. સરખાવાઃ- માલે માટે ય નો વારો, લગ્નેળ તુ મુંડાવ ! ન તો સુસવાય ધમ્મત્ત
હું એવા સોનિ ।। —શ્રી ઉત્તરાયન સૂત્ર,