________________
-તવંગર્ભિત સ્તવન વિભાગ: સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૬૧ અગીતારથ તિમ જાણે ગરવે, હું ચલવું સવિ ગરછ રે; પણ તપાસે ગુણગણગ્રાસે, હે ઈ ગલગલમરછ રે. સાહિબ! ૮ પછિ અતિમાત્ર હિએ જે, અપછિને પછિત રે, આસાયણ તસ સૂત્રે બોલી, આસાયણ મિચ્છત્ત રે. સાહિબ! ૯ તપસી અબહુશ્રુત વિચરતે, કરી દષની શ્રેણિ રે, નવિ જાણે તે કારણ તેહને, કિમ વધે ગુણશ્રેણિ ? સાહિબ! ૧૦ મા માત્ર જાણે જિમ પંથી, અલહી તાસ વિસેસ રે, લિંગાચારમાત્ર તેર જાણે, પામે મૂઢ કિલેશ રે. સાહિબ! ૧૧ ભેદ કહ્યા વિણ નાના પરિણતિ, મુનિ મનની ગતબાધાર, ખિણરાતા ખિતાતા થાતા, અંતે ઉપાઈ વિરે રે. સાહિબ! ૧૨ પત્થરસમ પામર આદરતાં, મણિસમ બુધ જન ડિરે, ભેદ લદા વિણ આગમથિતિને, તે પામે બહુ ખેડિ રે. સાહિબ! ૧૭ જ્ઞાનગતિ ભાંજિ અણલહતાં, જ્ઞાનતણે ઉપચાર રે, આરાસારે મારગ લેપે, ચરણકરણને સાર છે. સાહિબ! ૧૪ ઉત્કષી તેહને વે શિક્ષા, ઉદાસીન જે સાર રે, પરૂષવચન તેહને તે બેલે અંગ કહે આચાર રે. સાહિબ! ૧૫ અમસરિખા છે તે તુમ જાણે, નહીં તે સ્યા તુમ બોલ રે? એમ ભાખી જાત્યાદિક દૂષણ, કાઢે તે નિર્ટલ છે. સાહિબ! ૧૦ પાસત્યાદિક દૂષણ કાઢી, હીલે જ્ઞાની તેહ રે યથાછન્દતા વિણ ગુરૂઆણું, નવિ જાણે નિજરેહ રે. સાહિબ! ૧૦
૧દોષ નથી. ર-તિમ