________________
“ના."
૨૬૦ ]
ગૂજ ૨ સાહિત્ય સંગ્રહ-૧ ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદ રે; પાલે કિરિયા તે તુજ ભક્તિ, પામે જગ જશવાદે રે. શ્રીજિન ૨૩
ઢાલ છઠ્ઠી
સાંભરે તું સજની મેરી, રાસડાની અથવા હિતશિક્ષાછીશીની દેશી પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, દસ વૈકાલિક સાખી રે; જ્ઞાનવંત તે કારણ ભજિયે, તુજ આણું મન રાખી રે.
સાહિબ! સુણજો રેર ૧ દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ન જાણે, ભાવ પુરૂષ પડિસેવ રે, નવિ ઉત્સર્ગ લહે અપવાદહ, અગીતારથ નિતમેવ રે સાહિબ! ૨ સચિત અચિત મિશ્ર નવિ જાણે, કલ્પ અકલ્પ વિચાર રે;
ગ્ય ન જાણે નિજ નિજ ઠામે, દ્રવ્ય યથાસ્થિત સાર રે. સાહિબ! 5 ખેત્ર ન જાણે તે યથાસ્થિત, જનપદ અધ્વવિશેષ રે, સુભિક્ષ દુભિક્ષ કલ્પ નવિ જાણે, કાલવિચાર અશેષ રે. સાહિબ! ૪ ભાવ હિટ્ટર ગિલાણ ન જાણે, ગાઢ અગાઢહ કલ્પ રે, ખમતે અખમતે જન ન લહે, વસ્તુ અવસ્તુ અલ્પ રે. સાહિબા પ જે આકુદી પ્રમાદે દર્પ, પડિસેવા વલિ કલ્પ રે નવિ જાણે તે તાસ યથાસ્થિત, પાયચ્છિા વિકલ્પ છે. સાહિબ! ૬ નયણ રહિત જિમ અનિપુણ દેશે, પંથ નટ્ટ જિમ સસ્થ રે, જાણે હું ઠામે પહુંચાવું, પણ નહિ તેહ સમસ્થ રે. સાહિબ! ૭ ભગતે. ર-સુયોરે. -દૂઠ. 8-અણખમતો.