________________
૩-તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૫૯ ગુરૂકુલવાસે જ્ઞાનાદિક ગુણ, વાચંયમને વાધે રે, તે આહારત પણ દૂષણ, અપ કરતાં નવિ બાધે રે! શ્રીજિની ૧૪ ધર્મરતન ઉપદેશપદાદિક, જાણી ગુરૂ આદર રે, ગચ્છ કહ્યો તેહને પરિવારે, તે પણ નિત અનુસરવે રે. શ્રીજિન! ૧૫ સારવારણ પ્રમુખ લહીને, મુક્તિ મારગ આરાધે રે, શુભવીરય તિહાં સુવિહિતકિરિયા, દેખાદેખે વધે છે. શ્રીજિન! ૧૬
જલધિ તણે સંક્ષોભ અસહતા, જેમ નીકળતા મને રે. ગછસારણદિક અણુસહતા તિમ મુનિ દુખિયા દીને રે.શ્રીજિના ૧૭ કાક નર્મદાતટ જિમ મૂકી, મૃગતૃષ્ણાજલ જાતા રે; દુઃખ પામ્યા તિમ ગરછ તજિને, આપમતી મુનિ થાતા રેશ્રીજિન/૧૮ પાલિ વિણા જિમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે; ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કણની માયા રે. શ્રીજિન! ૧૯ અંધ પ્રતે જિમ નિર્મલ લેચન, મારગમાં લેઈ જાય રે, તિમ ગીતારથ મૂરખમુનિને, દઢ આલંબન થાય રે. શ્રીજિન ૨૦ સમભાષી ગીતારનાણી, આગમમાંહે લહિયે રે, આતમારથી શુભમતિ સજન,કહે તે વિણ કિમ રહિયે રીશ્રી. ૨૧ લેચન આલંબન જિનશાસન, ગીતારથ છે મેઢી રે, તે વિણ મુનિ ચઢતી સંયમની, આરેહ કિમ સેઢી ? શ્રીજિન! ૨૨ ૧-વાધેરે. ૨-મુનિ. ૩-વિરતિ. ૪-અસહતા. સરખાવો–
"जह जलनिहिकल्लोलक्खोभमसहंता य बाहिरं पत्ता। मीणा अमुणिय मुणिणो, सारणपमुहाइ असहन्ता ॥१॥"
- કીમતી ઘનિર્યુક્તિ