________________
૨૫૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નવિ જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરૂકુલવાસો રે, કો નતે વિણ ચરણ વિચારે, પંચાશકાય ખસે છે. શ્રીજિન! " નિત્યે ગુરૂકુલ વાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે, તેહને અપમાને વલી તેહમાં, પાપશ્રમણપણું રાખ્યું છે. શ્રીજિન! ૬ દસકાલિક ગુરૂશુશ્રષા, તસ નિદા ફલ દાખ્યા રે આવતિમાં હસમસદૂગુરૂ, મુનિકુલ મચ્છસમ ભાખ્યા છે. શ્રીજિન! છે ગુરૂદષ્ટિ અનુસાર રહેતાં, લહે પ્રવાદ પ્રવાસે છે. એ પણ અર્થ તિહાં મન ધરિયે, બહગુણ સુગુરૂ પ્રસાદે રે શ્રીજિની ૮ વિનય વધે ગુરૂ પાસે વસતાં, જે જિનશાસન મૂલે રે, દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, શુભરાગે અનુકૂલે છે. શ્રીજિની ૯ વૈયાવચ્ચે પતિક ગુટે, ખંતાદિક ગુણ શકિત રે, હિતઉપદેશે સુવિહિતસંગે, બ્રહ્મચર્યની ગુપ્તિ રે. શ્રીજિન/૧૦ મન વાધે મૃદુબુદ્ધિ કેર, મારગ ભેદ ન હોવે રે બહુ ગુણ જાણે એ અધિકાર, ધર્મરણ જે જે રે. શ્રીજિન ૧૧
નાણતણે સંભાળી હવે, શિરમન દર્શનચરિતે રે - ન ત્યજે ગુરૂ કહે એ બુધ ભાખ્યું, આવશ્યકનિયુક્તિ રે. શ્રીજિન પર ભૌતપ્રતે જિમ બાણે હણતા, પગ અણફરસી સબરા રે ગુરૂ છાંડી આહારતણે ખપ, કરતા તિમ મુનિ નવરા રે. શ્રીજિનમ
સરખા ભાર તો માળા, ચિરો ફરો પતિ ! धन्ना आवकहार, गुरुकुलवासं न मुंचंति ॥१॥
–શ્રી આવશ્યક નિયંતિ. ૧ બાણુ હણતા.