SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - –તત્વગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૫૭ તે પુણ્ય હોસે તેષ, તેહને પણ ઈમે નહિ દોષ ઉજમતાં હિયડે હીસી, જોઈ લીજે પહેલી વીસી. ૧૬ કહે કેઈક જુદી રીતે, મુનિ ભિક્ષા ભાંજે ભીતે, તે જઠું શુભમતિ ઈ છે, મુનિ અંતરાયથી બી. ૧૭ જે જન છે અતિપરિણામી, વલી જેહ નહિ પરિણામી; તેહને નિત્યે સમજાવે, ગુરૂ કલ્પવચન મન ભાવે. ૧૮ ખલવણ ગણે કણ સૂરા, જે કાઢે પયમાં પૂરા તુજ સેવામાં જે રહીયે, તે પ્રભુ જસલીલા લહીયે. ૧૯ હાલ પાંચમી –(*)– રાગ રામગ્રી-મંત્રો કહે એક રાજસભામાં–અથવા કહેણી કરણ તુજ વિણ સાચે ન દીઠા ગીરે-એ દેશી વિષમકાલને જોરે કઈ ઉઠયા જડ મલધારી રે, ગુરૂ ગચ્છ છાંડી મારગ લેપી, કહે અમે ઉગ્રવિહારી રે. ૧ શ્રી જિન! તું આલંબન જગને, તુજ વિણ કવણ આધારે ; ભગતલકને કુમતિજલધિથી, બહિગ્રહીને તારે રે. ૨ શ્રી જિન! તું આલંબન જગને એ આંકણી. ગીતારથ વિણ ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને છે પ્રાયે ગંદી લગે નવિ આવ્યા, તે ખૂતા અજ્ઞાને રે. શ્રીજિન! 5 તે કહે ગુરૂ ગચ્છ ગીતારથ, પ્રતિબધે શું કીજે રે ? દર્શન-જ્ઞાન-ચરિત આરિએ, આપે આપ તરીકે ” શ્રીજિની
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy