________________
૨૬૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ જ્ઞાનીથી તિમ અલગા રહેતા, હંસથકી જિમ કાક રે; ભેદ વિનયના બાવન ભાખ્યા, ન લહે તસ પરિપાક રે. સાહિબ! ૧૮ સર્વઉઘમે પણ તસ બહુ ફલ, પડે કષ્ટ અજ્ઞાણ રે, સવ અભિન્નતણે અનુસરે, ઉપદેશમાલા વાણ રે. સાહિબ! ૧૯ તે તે અજુભાવે એકાકી, ચાલે તેહને જ રે; પામ્ય કુવાસન જે અકુવાસન, દેશારાધક ઉત્ત રે. સાહિબ! ૨૦
અજ્ઞાની ગુરૂતણે નિગે, અથવા શુભ પરિણામ રે; કમ્મપયડી શાખ સુદષ્ટિ, કહિયે એને ઠામ છે. સાહિબ! ૨૧ જે તે હઠથી ગુરૂને છાંડી ભગ્નચરણપરિણામ રે; સર્વ ઉઘએ પણ તસ નિશ્ચય, કાંઈ ન આવે કામ છે. સાહિબ! પર આણરૂચિ વિણ ચરણ નિષધે, પંચાશકે હરિભદ્ર રે, વ્યવહાર તે ડું લેખે, જેહ સક્કરે સદ્ રે. સાહિબ! ૨૩ શિષ્ય કહે ને ગુરૂ અજ્ઞાની, ભજતાં ગુણનિધિ જાણી રે; જે સુવાસના તે કિમ ત્યજતાં, તેને અવગુણ જાણી રે સાહિબા ૨૪ ગુરૂ બોલે ‘શુભ વાસન કહિયે, પન્નવણિજજસ્વભાવ રે; તે આયત્તપણે છે આઘે, જસ મન ભદ્રક ભાવ રે. સાહિબ! ૨૫ સૂ માની સૂવું થાતા, ચઉભંગી આચાર રે, ગુરૂ કહણે તેમાં ફલ જાણી, કહીયે સુજશ અપાર રે. સાહિબા ૨૬
સુણ વાસના,
૧-એ ૨-છાંડે ૩-નિર્ચે તે પ–સહકારે =ોહન -આદે ૮-મતિ ૧૦-ગુણ :