________________
૨૪૮ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
સિદ્ધાંત–વિચાર રહસ્ય ગર્ભિત સાડા ત્રણ ગાથાનું શ્રી સીમંધર જિન-સ્તવન
ઢાલ પહેલી
–
–
એ છીંડી કિહાં રાખી? એ દેશી
શ્રી સીમંધર સાહિબ આગે, વીનતડી એક કીજ મારગ શુદ્ધ મયા કરી મુઝને, મેહનમૂરતિ! દીજે રે.”
જિનજી! વીનતડી અવધારે. એ આંકણી. ૧ ચાલે સૂત્ર વિરુદ્ધાચાર, ભાષે સૂત્ર વિરૂદ્ધ એક કહે અમ મારગ રાખું, તે કિમ માનું શુદ્ધ રે ? જિનજી! ૨ આલંબન ફૂડ દેખાડી, મુગધ લેકને પાડે આણાભંગ તિલક તે કાલું, થાપ આપ નિહાડે રે. જિનજી! ૩ વિધિ જોતાં કલિયુગમાં હોવે, તીરથને ઉછે; જિમ ચાલે તિમલજઈયે, એહ ધરે મતિભેદ રેજિનજી! ૪ ઈમ ભાષી તે મારગ લપે, સૂત્રક્રિયા સવિ પીસી આચરણા-શુદ્ધિ આચરિયે, જોઈયેગની વસી રે. જિનજી! ૫