________________
: સાડા ત્રણસા ગાથાનું સ્તવન [ ૨૪૯
૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ : ૧૫'ચમ આરે જિમ વિષે મારે, અવિધિ દોષ તિમ લાગે; ઈમ ઉપદેશ પઢાર્દિક દેખી, વિધિરસિયા જન જાગે રે. જિનાજી ! ૬
કોઈ *હે જિમ બહુ જન ચાલે, તિમ ચલિયે શી ચર્ચા ? મારગ મહાજનચાલે' ભાખ્યા, તેહમાં લહીયે અર્ચા રે. જિન! ૭
.
એ પણ મેલ મૃષા મન ધરીયે, બહુજનમત આદરતાં; છેહ ન આવે બહુલ અનારય, મિથ્યામતમાં ફિરતાં . જિનજી! ૮ થોડા આય અનારયજનથી, જૈન આમાંથેાડા; તેહમાં પણ પરિણતજન ઘેાડા, શ્રમણ અલપ બહુ મુંડા રે. જિનજી! ટ્ ભદ્રબાહૂગુરુ વદનવચન એ, આવશ્યકમાં લહિયે; આણાશુદ્ધ મહાજન જાણી, તેહની સંગે રહિયે રે. જિનજી! ૧૦ અજ્ઞાની નવિ હેજે મહાજન, જો પણ ચલવે ટલું; ધર્મદાસગણીવચન વિચારી, મન નવિ કીજે ભાલું રે. જનજી ! ૧૧ અજ્ઞાની નિજ દે ચાલે, તસ નિશ્રાયે વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તે અન ંતસંસારી રે. જિનજી ! ૧૨
ખડ ખડ પણ્ડિત જે હાવે, જે નવ કહીયે નાણી; નિશ્રિત સમય લહે તે નાણી, સંમતિની સહિનાણી રે. જિનજી! ૧૩
૧ સરખાવાઃ-માર વિયં મુર્ત્ત, સદ્દા ચરસ્થાપિતTM (૩) સુલમંમિ । तह अविहिदोसज णिओऽघम्मोषि य दुग्गई हेऊ | १ || —શ્રી ઉપદેશપદ