________________
૩–તવગર્ભિત સ્તવન વિભાગઃ દોઢસે ગાથાનું સ્તવન [ ૨૪૭ શ્રી કલ્યાણવિજય વરવાચક, તપગચ્છગયણદિણિંદાજી; તાસ શિષ્ય શ્રીલભવિજયબુધ, ભવિજનકૈરવચંદાજી; તાસ શિષ્ય શ્રી જીતવિજય બુધ, શ્રીનયવિજય મુરિંદાજી, વાચક જશવિજયે તસ શિષ્ય, શુણિયા વિરજિસિંદાજી. ૪ દેસી મૂલાસુત સુવિવેકી, દેસી મેઘા હજી, એહ તવન મેં કીધું સુંદર, કૃત અક્ષર સંકેતેજી; એ જિનગુણ સુરતરુને પરિમલ, અનુભવે તે તે લહયે, ભમર પરિ જે અરથી હેઈને, ગુરુઆણા શિર વહજી. પ
છે
ઈતિ શ્રી સમસ્ત પંડિત શિરોમણિ મહોપાધ્યાય શ્રીમદ્ યશવિજ્યજી વિરચિત
કુમતિ-મદગાલન દેહ ગાથાનું શ્રી મહાવીરજિન સ્તુતિ હુંડીનું સ્તવન સંપૂર્ણ.
૧ સીસ