________________
૨૪૬ ]
ગુર્જર સાહિત્ય સંગ્રહ–૧
આણા તાહરી રે જો મે' શિર ધરી, તે શ્યૂ કુમતિનું જોર ? તિહાં નવિ પસરે ` રે ખલ વિષધરતણું, સિંગારે જિહાં મેાર.સમકીત૦ ૨૪ પવિત્ર કરીજે રે જીહા તુજ ગુણે, શિર ધરીએ તુજ આણુ; દિલથી કઢિએ રે પ્રભુ ન વિસારીએ, લહીએ સુજશ કલ્યાણુ.
સમકીત ૨૫
હાલ સાતમી
—(*) —
ચામીકરસમ
દેહાજી,
રાગ ધનાશ્રી વર્ત્ત માનશાસનના સ્વામી, વીરજિનેશ્વર મે. ઈમ થુણિ, મન ધરી ધમ સનેહાજી; એ તવન જે ભણશે ગણશે, તસ ઘર મ'ગલમાલાજી, સમક્તિભાણુ હશે ઘટ તેહને, પરગટ ઝાકઝમાલાજી. ૧ અથ એહના છે અતિસૂક્ષમ, તે ધારા ગુરુ પાસે, ગુરુની સેવા કરતાં લહીએ, અનુભવ નિજપ અભ્યાસેજી; જેહુ બહુશ્રુત ગુરુ ગીતારથ, આગમના અનુસારીજી, તેને પૂછી સંશય ટાલા, એ હિતશીખ છે સારીજી. ૨ ઇદલપુરમાં° રહિય ચામાસુ, ધર્મ ધ્યાન સુખ પાયાજી, સવત સત્તરતેત્રીસા વરસે, વિજયશમી મન ભાયાજી; શ્રીવિજયપ્રભસૂરિ સવાચા, વિજયરતન યુવરાયાજી, તસ રાજે ભવિજનહિત કાજે, ઈમ મેં' જિનગુણ ગાયાજી. ૩ ૩-કલસ. ૪-ચિત્ત. ૫-નિત.
હું અમદાવાદનું એક પરૂં.
૧-પેસે રે. ૨-કહિંએ રે.
૩