________________
૩-તત્વગર્ભિત સ્તવન વિભાગ : દેઢ ગાથાનું સ્તવન [૨૪૩ એકે જલલવ જલધિ ભલાએ, તે તે અક્ષય થાયે રે, ધન આપભાવ જિનગુણમાંહી આણે, તિમ તે અખયપ્રમાણે રે. ધન ર૨ અપુણરૂત્ત અડસય વડવૃત્તેિ, ઈમ સુર ભાવે ચિત્તે રે, ધન, ઈમ જિન પૂરુ જે ગુણ ગાવે, સુજશ લીલ તે પાવે રે. ધન, ર૩
ઢાલ છઠ્ઠી
–(*)– ભોલીડા હંસા રે! વિષય ન રાચિએ-એ દેશી સમકીત સૂધૂ રે તેને જાણીએ, જે માને તુજ આણ; સૂત્ર તે વાચે રે વેગ વહી કરી, કરે પંચાંગી પ્રમાણ. સમકત. ૧ ઉદ્દેશાદિક નહીં ચઉનાનાં, છે સુચનાણના તેહ, શ્રીઅગદ્વાર થકી લહી, ધરીએ યોગસું નેહ. સમકત. ૨ ઉદ્દેશાદિક કમ વિણ જે ભણે, આશાતે તેહ નાણું નાણાવરણ રે બાંધે તેહથી, ભગવાઈ અંગ પ્રમાણ. સમકત. ૩ સ્ત્રી નન્દી-અનુગદ્વારમાં, ઉત્તરાધ્યયને રે વેગ; કાલગ્રહણને રે વિધિ સઘલે કહ્યો, ધરિએ તે ઉપયોગ. સમકત. ૪ ઠાણે ત્રીજે રે વલી દશમે કહ્યું, યેગ વહે જેહ સાધક આગમેસિભા તે સંપજે, તરે સંસાર અગાધ, સમકત. ૫ વેગ વહીને રે સાધુ કૃત ભણે, શ્રાવક તે ઉપધાન; તપઉપધાને રે શ્રતપરિગ્રહ કહ્યા, નન્દીએ તેહ નિદાન, સમકત ઈરિયાદિકનાં રે પ ઉપધાન છે, તેણે આવશ્યક શુદ્ધ ગૃહી સામાયિક આદિ કૃત ભણે, દીક્ષા લેઈ અલુદ્ધ. ૨ સમકત. ૭
૧-આશાતના. --અશુદ્ધ,