________________
એ પાક.
૨૪૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સૂત્ર ભણ્યા કેઈ શ્રાવક નહિ કહ્યા, લઠ્ઠા કહ્યા તેહ, પ્રથમ જ્ઞાન ને પછી દયા કહી, તિહાં સંત ગુણ રેહ. સમકતા ૮ નવમે અધ્યયને તે બીજા અંગમાં, ઘરમાંહિંદીવ ન દીઠું; વલિય ચઉદમે રે કહ્યું શિક્ષા લહે, ગ્રંથ તજે તે ગરિફ. સમકત, ૯ સક્ષમ અંગે રે અપઢિયા સંવરી, દાખ્યા શ્રાદ્ધ અનેક; નવિ આચારધારાદિક તે કહ્યા, મોટો એહ વિવેક, સમીકીત ૧૦ ઉત્તરાધ્યયને રે કેવિદ જે કહ્ય, શ્રાવક પાલિત ચંપ તે પ્રવચન નિર્ગથ વચન થકી, અરથ વિવેક અકમ્પ. સમકત. ૧૧ સૂત્રે દીધું રે સત્ય તે સાધુને, સુરનરને વલી અત્ય; સંવરદ્વારે રે બીજે ઈમ કહ્યું, અંગ દશમે સમરW. સમકત૧૨ વલિય વિગપડિબદ્ધને વાચના, શ્રીઠાણંગે નિષિદ્ધ, નવિય મરથ કૃત ભણવાતણે, શ્રાવકને સુપ્રસિદ્ધ. સમકત. ૧૩ વાચન દેતાં રે ગૃહિને સાધુને, પાયછિત્ત ચઉમાસ; કહ્યું નિથીયે રે તે શું એવડી, કરવી હુંશ નિરાશ? સમકત. ૧૪
૧––જે. ર–ગુરૂને. સરખાવો ઉદે થીમvadar, gfiારાણાયા ના !
ते धीरा बंधणुमुक्का, नावखंति जीवियं ॥१॥ गंथं विहाय इह सिक्खमाणो, उठाय सुभचेरे पतिजा । વાવ વિનણં તુ ઉત્તર, છેક વિદvમ જ કુirr
–શ્રી સૂયગડાંગ સૂત્ર. કસરખાવો “ gift ના, નાથા મારિ વાણિg | महावीरस्त भगवओ, सीसो सो उ महप्पणो ॥१॥"
– ઉત્તર ધ્યયન સૂત્ર.