________________
૨૪૨]
ગૂજર સાહિત્ય સંગ્રહ-૧ ગંધ વસ્ત્ર આભરણ ચંગેરી, સરસવ પુંજણી કેરી રે, ધન ઈમ પુષ્પાદિક પડલ વખાણ્યાં, આગે સિંહાસન જાણ્યાં છે. ધન૧૨ છત્ર ને ચામર આગે સમુચ્ચા, તેલ કુષ્ઠભૂત જગ્યા રે, ધન ભરિયા પત્રચયગ સુવિલાસે, તગર એલા શુચિવાસે રે. ધન ૧૩ વલિહસ્તાલને મનસિલ અંજન, સવિસુગંધ મનરંજન રે; ઘન ધ્વજા એક શત આઠ એ પૂરાં, સાધન સર્વ સનરાં રે. ધન ૧૪ સુર એ પૂજાસાધન સાથે, જિન પૂજે નિજ હાથે રે ધન સિદ્ધાયતને આપ વિમાને, શૂભાદિક બહુ માને છે. ધન. ૧૫ એહ અપૂરવ દરિશણ દીઠું, સુરતરૂ ફેલથી મીઠું રે, ધન એ સંસારસમુદ્ર નાવા, તારણતરણુસહારા રે. ધન૧૬ ઈમ વિસ્મય ભવભવે ગુણરાગે, ઝીલે તેહ અતાગે રે, ધન, રચે માચે ને વલિ નાચે, ધરમધ્યાન મને સાચે રે. ધન૧૭ થઈ થેઈ કરતાં દે તે ભમરી, હર્ષે પ્રભુ ણ સમરી રે; ધન યુગ નિરાલંબન લય આણી, વશ કરતા શિવરાણી રે. ધન૧૮ ઈમ નંદીશ્વરપ્રમુખ અનેર, શાશ્વતચૈત્ય ભલેરાં રે, ધન, તિહાં જિન પૂછતે અનુમાને, જનમસફલ નિજ માને છે. ધન. ૧૯ કલ્યાણક અદ્ભાઈ વરસી, તિથિ ચઉમાસી સરખી રેધન તેહનિમિતે સુરજિન અરચે, નિત્ય ભક્તિપણે વિરચે રે. ધન૨૦ ભાવ અકખયભાવે જે મલિયે, તેનવિ જાએ ટલિયે રે ધન, ફરિ ત્રાંબુ નવિ હેય નિષેધે, હુએ હેમરસ વેધે રે. ધન. ૨૧
૧ પુષ્કાદિક. ૨ પા. ૩ હરિઆલ. ૪ જિનપૂજે તે અનમાને. ૫ સરિસરે. ૬ ભકિતપણે.
નિરિ અરવિ , તેનારસ વધે .'