________________
૨૩૬ ]
ગૂર્જર સાહિત્ય સ'ગ્રહ–૧
ચૈત્ય’શબ્દ તણા અર્થ તે, પ્રતિમા નહિ કેઈ બીજો રે; જેઠુ દેખી ગુણ ચેતિએ, તેંહુજ ચૈત્ય પતીને રે. શાસન૦ ઈમજ આલાવે આણુ'દને, જિનપ્રતિમા નતિ દીસે રે; સપ્તમ અ'ગના અર્થથી, તે નમતાં મન હીંસે રે. શાસન૦ પતીર્થી સુર તેની, પ્રતિમાની નતિ વારી રે; તેણે મુનિ જિન પ્રતિમા તણી, વંદન નીતિ નિરધારી રે. શાસન૦ પરતીથીએ જે પરિશ્રūા, મુનિ તે તે પરતીથી રે; ત્રણ શરણમાંહિ ચૈત્ય તે; કહેર પ્રતિમા શિવઅર્થી રે. શાસન૰ દ્રાન શુિં પ્રતિમા પ્રતિ’? એમ કહે જે લ હેરી રે; ઉત્તર તાસ સભવ તણી, શૈલી છે સૂત્ર કેરી રે. શાસન૦
પ
७
નાવિધ બહુવિધ જિમ કહ્યું, વૈયાવચ્ચ જહુ' જોગે ૨; દશમે તે અંગે તથા ઈહાં, જોડીએ નયઉપયેાગે ?, શાસન૦ સાધુને જિનપ્રતિમા તણું, વૈયાવચ્ચ તિહાં ખેલ્યું ૨; તેહુ અથથકી કુમતિનું, હિયડું કાંઈન ખાલ્યું રે. શાસન૦ સંધ તણી જિમ થાપના, વૈયાવચ્ચ જસવાદે રે, જાણીએ જિન પ્રતિમાતણું, તિમ ઈહાં કવણુ વિવાદે ?? શાસન૦ ઈમ વિ શ્રાવક સાધુને, વંદનના અધિકાશ રે સૂત્રે કહ્યો પ્રતિમાતણા, હવે કહું પૂજા–વિચારા રે. શાસન૦ ૧૧ યાગ અનેક કર્યો કહ્યા, શ્રી સિદ્ધાર્થરાજે રે; તે જિનપૂજના કલ્પમાં, પશુના યાગ` ન છાજે ૨. શાસન૦ ૧૨
-પણ ર-યહી ૩–વંદન ૪-જહા પ-ધાત
૮