________________
૩-તવગર્ભિત સ્તવન વિભાગ : દેઢ ગાથાનું સ્તવન [૨૩૭ શ્રીજિન પાસને તીરથે, શમણે પાસક તે રે, પ્રથમ અંગે કહ્યો તેહને, શ્રીજિનપૂજાને નેહ રે. શાસન) ૧૩ શ્રેણિક મહાબલ પ્રમુખના, ઈમ અધિકાર અને રે છઠ્ઠ અંગે વલી દ્રોપદી, પૂજે પ્રગટ વિવેકે રે શાસન. ૧૪ નારદ દેખીને નવિ થઈ ઉભી તેહ સુજાણ રે; જાણીએ તેણે તે શ્રાવિકા, અક્ષર એહજ પ્રમાણ રે. શાસન. ૧૫ આમ્બિલ અન્તર છનું, ઉપસર્ગે તપ કીધું રે; કિમ નવિ કહિએ તે શ્રાવિકા ધમે કારજ સીધું રે. શાસન૧૬ રાયકન્યા કહી શ્રાવિકા, ન કહી ઈમ જે ભૂલે રે, રાજીમતી કહી તેહવી, તિહાં સદેહ તે ઝૂલે રે. શાસન. ૧૭ હરિ પરિકર્મ નિયાણનું, ઈહ ભ ભોગ ન નાસે રે, સમકિત લહે પરણ્યા પછી, કહે શું ન વિમાસે રે? શાસન) ૧૮ જિણઘર કેણે કરાવિયું? તિહાં પ્રતિમા ને પઈ રે; તેની પૂજા તે કુણ કરે? એમ પરખે તે ગરિ રે. શાસન. ૧૯ વર નવિ મા પૂજતાં, શક્રસ્ત શિવ માગે રે ભક્તિ સમી સૂરિયાભને, વિરતિ વિશેષથી જાગ રે. શાસન ૨૦ ધર્મ વિનય અરિહનને, ઈમે એ લેગઉવયારે રે, સંભવે સર્વને જાણિએ, સમકિત શુદ્ધ આચારે રે. શાસન. ૨૧ આણુન્દને વિધિ નવિ કહ્યો, રાયપ્રદેશને પાકે રે; સંભવ સર્વ ન માનસ્ય, વીંટાસ્ય તેહ આઠે રે. શાસન ૨૨ -તિહાં સંદો ખૂલે ર.