________________
૨૩૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ રુચકાદિકનાં ચૈત્ય નમ્યાં તે, સાસય પડિમ કહિએ, જેહ ઈહિના તેહ અશાશ્વત, બિડુંમાં ભેદ ન લહિએ રે. જિનજી! ૨૪ જે ઉપર સાહિબ? તુજ કરુણ, શુદ્ધ અરથ તે ભાખે; તુજ આગમને શુદ્ધ રુપક, સુજસ અમિયરસ ચાખે રે.જિનાજી.રપ
ઢાલ ૨
–(*)મહાવિદેહક્ષેત્ર સોહામણું –એ દેશી તુજ આણું મુજ મનિ વસી, જિહાં જિનપ્રતિમા સુવિચાર લાલ રે, રાયપણું સૂત્રમાં, સૂરિઆભત અધિકારલાલ રે. તુજ૧
૧ “તએ શું તરસ સુરિયાભસ્મ દેવસ્ય પંચવિહાએ પજજીએ પજજત્તિભાવંગયન્સ સમાગસ્સ ઈમેયારુ અજઝત્નિએ પથિએ મણગએ સંકપે સમુપૂજિત્થા–કિ મે પુબિ કરણિજજં? કિ મે પછી કરણિજ? કિ મે પુબિ સેકં? કિ મે પચ્છા સેયં ? કિ મે પુબિ પછાવિ હિયાએ સુહાએ ખમાએ હિસાએ આણુગામિત્તાએ ભવિલ્સઈતએણે તસ્સ રિયાભસ્મ દેવસ્ય સામાણિયપરિસોવવરણગા દેવા સુરિયાભસ્સ ઈમેયાવં અઝત્વિયં સમુપન્ન સમભિજાણિતા જેણેવ સરિયામે દેવે તેણેવ ઉવાગચ્છતિ, સૂરિયાણં દેવં કરયલ પરિ. ગહિય દસનીં સિરસાવત્ત મત્યુએ અંજલી કટુ જણ વિજએણું વદ્ધાવેઈ, વદ્વવેત્તા એવં વયાસી-એવં ખલુ દેવાણુપિયાણું સૂરિથાભે વિમાણે સિદ્ધાયતણે જિણપડિમાણે જિણસેહપમાણમેત્તાણું અક્સયં સન્નિખિત્તાણું વિટ્ટઈ, સભાએ શું સુહમાએ શું માણવએ ચેઈયખંભે વઉરામએસ ગેલવઠ્ઠસમુગ્મએસ બહુઈએ જિસકહાઓ