________________
-
-
-
-
-
-
—
૩–તવગર્ભિત સ્તવન વિભાગઃ દેઢ ગાથાનું સ્તવન [૨૩૧ રુકદ્ધપે એક ડગલે જાતાં, પડિમા નમિય આણંદ આવતાં એક ડગલે નંદીસરે, બીજે ઈહિ જિન વંદે રે. જિન! ૧૪ ત્રિછી ગતિ એ ભગવઈ ભાખી, જંઘાચારણ કરી; પંડગવન નંદન ઈહ પડિમા, ઊધ નમે ઘણેરી છે. જિન! ૧૫ વિદ્યાચારણ તે એક ડગલે, માનુષેત્તરે જાય; બીજે નંદીસરે જિનપ્રતિમા, પ્રણમી પ્રમુદિત થાય . જિનજી! ૧૬ તિહાંથી પડિમા વંદણ કારણ, એક ડીલે ઈહાં આવે, ઊર્ધપણે જાતાં બે ડગલાં, આવતાં એક સ્વભાવે રે. જિનાજી! ૧૭ શતક (ઈક-) વીશમે નવમ ઉદ્દેશે, પ્રતિમા મુનિવર વંદી, ઈમ દેખી જે અવલા ભાજે, તસ મતિ કુમતિ ફંદી રે. જિનાજી! ૧૮ આલિઅણનું ઠાણ કહ્યું જે, તેહ પ્રમાદ ગતિ કરે; તીર ગતિ જે જાત્ર વિચાલે. રહે તે ખેદ ઘણે રે. જિન! ૧૯ કરી ગેચરી જિમ આલેએ, દશવૈકાલિક સાખે, તિમ એ કામ પ્રમાદ આલેએ, નહીં દોષ ને પાખે રે. જિનજી! ૨૦ કહે કોઈ એ કહેવા માત્રજ, કેઈન ગયે નવિ જાસ્ય; નહીંતે લવણશિખા માંહિ જાતાં કિમ આરાધક થાણ્યે રે? જિની ૨૧ સત્તર સહસ્ત્ર જેયણ જઈ ઉંચા, ચારણ તીછીં ચાલે, સમવાયાંગે પ્રગટ પાઠ એ, સ્યુ કુમતિ! ભ્રમ ઘાલે રે? જિન! ૨૨ ચૈત્ય શબ્દને જ્ઞાન અરથ તે, કહે કર કુણ હેતે? જ્ઞાન એક ને ચૈત્ય ઘણું છે. ભૂલે જડ સંકેતે રે. જિનજી? ૨૭
૧-તીર્દી. ૨-ઉધ્ધ.