________________
૨૩૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પુસ્તક–લિખિત સકલ જિમ આગમ, તિમ આવશ્યક એહ, ભગવઈનંદી સાખેં સંમત, તેહમાં નહીં સંદેહે રે. જિનજી! ૫ સૂધ આવશ્યક જે ઘરઘરનું, કહયે તે અજ્ઞાની; પુસ્તક અર્થ–પરંપર આવ્યું, માને તેજ જ્ઞાની રે. જિન: ૬ ખંભાલિપિ શ્રીગણધરદેવે, પ્રણમી ભગવઈ આવે; જ્ઞાનતણી તે ઠવણું અથવા, દ્રવ્યશ્રુત અવિવાદે રે. જિન! ૭ ભેદ અઢારજ બંભીલિપિના, સમવાયાંગે દીઠા શુદ્ધ અરથ મરડી ભવ બહુલા, ભમશે મુમતી ધીઠા રે. જિન: ૮ બંભલિપિ જે તેહને કર્તા, તે લેખક પણ આવે, ગુરૂઆણ વિણ અરથ કરે છે, તેને બોલન ભાવે રે. જિનજી! ૯ જિનવાણી પણ દ્રવ્ય-કૃત છે, નંદીસૂત્રને લેખે; જિતેતિમ ગંભીલિપિનમિયે, ભાવતે દ્રવ્ય વિશેષે રેજિનછા ૧૦ જિમ અજીવ સંયમનું સાધન, જ્ઞાનાદિકનું તેમ, શુદ્ધભાવ આપે વિધિસ્યું, તેહને સઘલે ખેમરે. જિનજી! ૧૧ શુદ્ધભાવ જેહને છે તેહના, ચાર નિક્ષેપ સાચા જેમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિ કાચા રેજિનજી! ૧૨ દશવૈકાલિકેજ દૂષણ દાખું, નારીચિત્રને કામે; તે કિમજિનપ્રતિમા દેખીને ગુણ નહિ હોય પરિણામે રજિનજી૧૩ ૧. અઢાર જે ૨ ફાવે રે કસરખાવે –“વિત્તfમત્ત = firs, ના૪િ વા કુર્ષિ ! भक्खरंपि ब दट्टणं दिट्टि पडिसमाहरे ॥१॥"
–શ્રી દશ વૈકાલિક સૂત્ર