SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ક-તત્વગર્ભિત સ્તવન વિભાગ દોઢસો ગાથાનું સ્તવન [ ૨૨૯ કુમતિ–મદ–ગાલન શ્રી વીરસ્તુતિરૂપ દસ ગાથાનું હુંડીનું સ્તવન હાલ ૧ લી –(*)– એ છિંડી કિહાં રાખી અથવા ભવિકા! સિદ્ધચક્રપદ વંદો-એ દેશી પ્રણમી શ્રીગુરૂના પયપંકજ, થયું વીરજિસુંદ; ઠવણનિક્ષેપ પ્રમાણુ પંચાંગી, પરખી લહે આણંદ રે. જિન! તુજ આણા શિર વહિએ, તુજ શાસન નય શુદ્ધ પ્રરૂપણ ગુણથી શિવસુખ લહિએ રે. જિનજી! તુજ આણ શિર વહિએ.-એ આંકણી. શ્રી અનુગદુવારે ભાષ્યા, ચાર નિક્ષેપ સાર; ચાર સત્ય દશ સત્યા ભાષા, ઠાણુ* નિરધાર રે. જિનજી! ૨ જાસ ધ્યાન કિરિયામાંહિ આવે, તે સત્ય કરી જાણે, શ્રી આવશ્યકસૂત્ર પ્રમાણે, વિગતે તેહ વખાણું રે. જિન! 5 વીસત્યયમાંહિ નિક્ષેપ, નામ દ્રવ્ય દેય ભાવું કાઉસ્સગ્ગ આલાવે ઠવણ, ભાવ તે સઘલે લ્હાવું રે. જિનજી! ૪ સરખાવે –“ સર vજ, સં. તાજે ઠાસરે માણ” “fછે તત્ત, સંક-૪णषयसम्मयठवणा नामे रूवे पडुश्चसश्च य। घवहारभावजोप. देसमें ओधम्मसच्चे य ॥१॥' -श्री ठाणांग प्रध
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy