________________
૨૨૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહભકિતભાવે ઈશ્ય ભાખીએ, રાખીએ એહ મનમાંહી રે, હાસનાં ભવદુઃખ વારિએ, તારિએ સે ગ્રહી બાંહી રે. સ્વામી. ૧૨૨ બાલ જિમ તાત આગલિ કહે, વિનવું હૂ તિ તુજ રે ઉચિત જાણેતિમ આચરું, નવિ રહ્યું તુજ કિસ્યું ગુઝરે. સ્વામી. ૧૨૩ મુજ હો ચિત્ત-શુભભાવથી, ભવ ભવ તાહરી સેવ રે; થાચિએ કેડી યતને કરી, એહ તુજ આગલે દેવ! રે સ્વામી. ૧૨૪
કલશ
-(*)– ઈમ સયલ-સુખકર, દુરિત–ભયહર, વિમલ-લક્ષણ-ગુણધરે; પ્રભુ અજર અમર નરિદ–વંદિત, વીન સીમંધરે. નિજનાદ-નજિત-મેઘ-ગજિત, ધર્ય-નિજિત મંદરે, શ્રી નયવિજય બુધ ચરણસેવક, જશવિજય બુધ કરે. ૧૨૫
ઈતિ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત નવિચાર ગર્ભિત સવાસે ગાથાનું શ્રી સીમંધર જિન-વિનતી રૂપ સ્તવન સંપૂર્ણ.