________________
૩-તવગતિ સ્તવન વિભાગ દેઢ ગાથાનું સ્તવન [૨૩૩ તે સુર અભિનવ ઉપજે, પૂછે સામાનિક દેવ લાલ રે, શું મુજ પૂરવ ને પછી, હિતકારી કહે તતખેવ” લાલ રે. 1. ૨ તે કહે “એહ વિમાનમાં, જિનપડિમા દાઢા જે લાલ રે, તેની તુહે પૂજા કરે, પૂરવ પછા હિત એહ. લાલ રે. તુ પૂરવ પછા શબ્દથી, નિત્ય કરણ જાણે સેય; લાલ રે, સમકિતદષ્ટિ સહે, તે દ્રવ્યથકી કિમ હેય? લાલ રે, તુ જ દ્રવ્યથકી જે પૂજિયાં, પ્રહરણ કેશાદિ અનેક લાલ રે, તેહજ બિહું જુદાં કહ્યાં, એ તે સાચે ભાવ વિવેક. લાલ રે. તુ૫ ચક્રરયણ જિણનાણુની, પૂજા જે ભરતે કીધ; લાલ રે, જિમ તિહાં તિમ અખ્તર હાં, સમકિતદષ્ટિ સુપ્રસિદ્ધ લાલ રે. ૬ પહિલે ભવ પૂરવ કહે, શાતા દર સંબંધ લાલ રે, પચ્છા કડુએ વિષય કહા, વલી મૃગાપુત્ર પ્રબંધ લાલ રે. તુ ૭ આગમસીભદ્રા કહ્યા, ગઈઠિઈકલ્લાણ દેવ; લાલ રે, તસ પૂરવ પરછા કહે, ત્રિહું કાલે હિત જિન-સેવ. લાલ રે. 1. ૮ જસ પૂરવ પાછા નહીં, મધયે પણ તસ સંદેહ; લાલ રે. ઈમ પહલે અંગે કહ્યું, સૂધ અર્થ તે એહ. લાલ રે. 1. ૯ સનિખિત્તાઓ ચિહેંતિ, તાઓ | દેવાણપિયાનું અને સિંચ બહૂર્ણ માણિયાણું દેવાણું દેવીણું ય અચ્ચણિજજાઓ જાવ પજુવાસણિજજાઓ, તુ એયણ દેવાણપિયાણ પુલ્વિ કરણિજજ એયણું દેવહુપિયાણું પચ્છા કરણિજજ એચંણું દેલાણુપિયાનું પબ્ધિ પચ્છાવિ હિયાએ સુહાએ ખમાએ નિસ્ટ્રેસાએ આણગામિયતાઓ ભવિસ્યુઈ–ઈતિ રાયપણીઉપાંગે.