________________
૨૧૮ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ લેક વિણ જિમ નગરમેદની, જિમ જીવ વિણ કાયા; ફેક તિમ જ્ઞાન વિણ પદયા, જિસી નટતણી માયા. શુદ્ધ ૪૮ સર્વઆચારમય પ્રવચને, ભણ્ય અનુભવેગ; તેથી મુનિવમે મેહને, વલી અરતિ–રતિ–શે. શુદ્ધ ૪૯ સૂત્ર અક્ષર પરાવર્તાના, સરસ શેલડી દાખી; તાસ+ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે શાખી. શુદ્ધ ૫૦ આતમરામ અનુભવ ભજે, તજે પરતણું માયા; એહ છે સાર જિનવચનને, વળી એહ શિવછાયા. શુદ્ધ પ૧
વ્યવહારસિદ્ધિ
ઢાલ પાંચમી રાગ કેદારે પ્રભુ ચિત્તધરીને અવધારે મુજ વાત એ દેશી એમ નિશ્ચય નય સાંભલી, બોલે એક અજાણ આદરશું અમે જ્ઞાનને, શું કીજે પરચખાણ?” પર
સેભાગી જિન! સીમંધર! સુણે વાત. એ આંકણી. કિરિયા ઉત્થાપી કરી છે, છાંડી તેણે લાજ નવિ જાણે તે ઉપજે છે, કારણ વિણ નવિ કાજ. સેભાગી જિન! પs નિશ્ચયનયઝ અવલંબતાં, નવિ જાણે તસ મર્મ છેડે જે વ્યવહારનેજી, લેપે તે જિન ધર્મ. ભાગી જિન: ૫૪
+ તેહ. * નિશ્ચય નિઝામવંતા, નિયt fજરગં ગણાતા ! જાતિ વાળા , કાદિરાપાત્ર છે
–શ્રીમતી ઘનિતિ .