________________
૩-તત્ત્વગભિત સ્તવન વિભાગ : : સવાસેા ગાથાનું સ્તવન [૨૧૯ નિશ્ચયષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પુણ્યવત તે પામશેજી, ભત્ર સમુદ્રના પાર. સેભાગી જિન! ૫૫ તુર'ગ ચડી જિમ પામિએજી, વેગે પુરને પંથ; માગ તિમ શિવના લહેજી, વ્યવહાર નિગ્રંથ. સેાભાગી જિન! ૫૬ મહેલ ચઢતાં જિમ નહીં”, તેઢુ તુરંગનુ કાજ;
સલ નહીં નિશ્ચય લહેજી, તેમ તનુકિરિયા સાજ. સેાભાગી જિન ! પછ નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવિ વ્યવહાર; પુણ્યરહિત જે અહુવાજી, તેઢુને+કવણુ આધાર. સેાભાગી જિન ! ૫૮ ફ્રેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન-તાપ; જ્ઞાનદશા તિમ પરખીએ”,જિહાં મહુ કિરિયાવ્યાપ. સે।. જિન! પ આલખન વિષ્ણુ જિમ પડેજી, પામી વિષમી વાટ; મુગ્ધ પડે ભવરૃપમાંજી,તિમ વિણ કિરિયાઘાટ. સેાભાગી જિન! ૬૦ ચરિત ભણી બહુલાકમાંજી, ભરતાદિકનાં જેઠુ; લાપે શુભ વ્યવહારનેજી, એધિ હણે નિજ તેઢુ. સેાભાગી જિન! ૬૧ બહુ દલ દીસે જીવનાંજી, વ્યવહારે શિવયેાગ; છીંડી તાકે પાધરાજી, છેડી પથ યાગ. સેાભાગી જિન! ૬૨ આવશ્યકમાંહિ ભાખિજી, એહિજ અર્થ વિચાર; ફ્લસ શય પણ જાણતાંજી, જાણીજે સ`સાર. સેાભાગી જિન! ૨૩
+ તેહના.
૧ સરખાવાઃ–ન્વંતરું પાિળો હકારે પરિનાપ મતિ । संसयं अपरिआणओ संसारे अपरिन्नाए भवति ॥ —શ્રી આચારાંગ સૂત્ર