________________
૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગઃ સવાસો ગાથાનું સ્તવન [૨૧૭ ધર્મ નવિ દિએ નવિ સુખ દિએ, પર જતુને દેતે; આપ સત્તા રહે આપમાં, એમ હદયમાં ચેતે. શુદ્ધ ૩૮ જોગવશે જે પુદ્ગલ ગ્રા, નવિ જીવના તેહ. તેહથી જીવ છે જજૂએ, વલી જજૂએ દેહ શુદ્ધ ૩૯ ભક્તાનાદિ પુદ્ગલ પ્રતે, ન દિએ છતિ વિના પોતે, દાહરણાદિ પર જતુને, એમ નવિ ઘટે જોતે. શુદ્ધ ૪૦ દાનહરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ દિએ હરે તૂ નિજ રૂપને, મુખે અન્યથા જપે. શુદ્ધ ૪૧ અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે, સાયકભાવ જે એકલે, ગ્રહે તે સુખ સાધે શુદ્ધ કર શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, ધરે જે નટમાયા; તે ટલે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા. શુદ્ધ ૪૩ પર તણી આશ વિષવેલડી, ફલે કર્મ બહુભ્રાંતિ જ્ઞાનદહને કરી તે દહે, હેએ એક જે જાતિ. શુદ્ધ ૪૪ રાગ રહિત એક જે, દયા શુદ્ધ તે પાલે, પ્રથમ અંગે એમ ભાષિયું, નિજ શક્તિ અજૂઆલે. શુદ્ધ ૪૫ એકતાજ્ઞાન નિશ્ચયદયા, સુગુરૂ તેહને ભાખે જેહ અવિકલ્પ ઉપગમાં, નિજ પ્રાણને રાખે. શુદ્ધ ૪૬ જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે; નિજ દયા વિણ કહે પર દયા, હેએ કવણ પ્રકારે? શુદ્ધ ૪૭ ૨ સરખાવો – Sisir ચાં, મcumયં નારંવરિત્ત
ताया तस्स परेसु, अणुकंपा नस्थि जीवेसु ॥
--શ્રી ઉપદેશમાલા પ્રકરણ ગાથા ૪૩૪,