________________
૨૧૬ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ; હું એને એ માહરે, એ હું એણું બુદ્ધી; ચેતન જડતા અનુભવે, ન વિસામે શુદ્ધ. આતમ ૩૦ બાહિરદછી દેખતાં, બાહિર મન બાવેજ અંતરદકી દેખતાં, અક્ષયપદ પાવે. આતમ ૩૧ ચરણ હોએ લજજાદિક, નવિ મનને સંગે, ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. આતમ. ૩૨ અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનમલ તેલ, મમકારાદિક યેગથી, ઈમ જ્ઞાની બેલે. આતમ ૩૭ હું કર્તા પરભાવને, એમ જિમ જિમ જાણે તિમ તિમ અજ્ઞાનીક પડે, નિજકર્મને ઘાણે, આતમ ૩૪ પુદગલકર્માદિક તણે, કર્તા વ્યવહાર કૉ ચેતન કર્મને, નિશ્ચય સુવિચારે. આતમ ૩૫ કર્તા શુદ્ધસ્વભાવને, નય શુદ્ધે કહીએ કર્તા પરપરિણામને, બેઉ કિરિયા ગ્રહીએ. આતમ. ૩૬
શુદ્ધ નય વિચાર
– (*)–
ઢાલ જેથી
વીરમતી પ્રીતિ કારણ—એ દેશી. શિષ્ય કહે છે પરભાવને, અકર્તા કો પ્રાણી દાન–હરણાદિક કિમ ઘટે?, કહે સદૂગુરૂ વાણી. ૩૭
શુદ્ધ અર્થ મનિ ધારીએ-એ આકણી. * ધ્યાવે. + અજ્ઞાનેં. ૨ સરખાવો –ઝારામરા તે સર્વેf તિરાડવાળા | भाषोऽयमनेन विना, चेष्टा द्रव्य क्रिया सुच्छा।
- -તૃતીય પાડરાક,