________________
૩–તત્વગર્ભિત સ્તવન વિભાગઃ સવાસે ગાથાનું સ્તવન [૨૧૫ આતમઅજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ
આતમજ્ઞાને તે ટલે, એમ મનિ સહિએ. આતમ૨૩ જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારે નિવિકલ્પ ઉપગમાં, નહીં કર્મને ચારે આતમ. ૨૪ ભગવઈઅંગે ભાષિએ, સામાયિક અર્થ, સામાયિક પણ આતમા, ધરે સૂધ અર્થ. આમ૨૫ લેકસારઅધ્યયનમાં, સમક્તિ મુનિભાવે, મુનિભાવે સમક્તિ કહ્યું, નિજ શુદ્ધસ્વભાવે. આતમ ૨૬ કષ્ટ કરે સંજમ ધરે, ગાલે નિજ દેહ, જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખને છે. આતમ ૨૭ બાહિર-ચતના બાપડા, કરતાં કહવાએ, અંતરચેતના જ્ઞાનની, નવિ તેણે થાઓ. આતમ ૨૮ રાગદ્વેષ મલ ગાલવા, ઉપશમ જલ ઝીલે; આતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલે. આતમ ૨૯
आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् य आत्मनि । तदेव तस्य चारित्रं तदज्ञानं तच्च दर्शनम ।। ૨ સરખા –આતમજ્ઞાનમયં કુલમાતમજ્ઞાનેન યતે ! तपसाप्यात्मविज्ञानहीनच्छेतुं न शक्यते ।
–શ્રી ગશાસ્ત્ર ચતુર્થપ્રકાશ. ૨ સરખા :-- સામાપ, માયા સામigણ મરે.
–શ્રી ભગવતી સૂત્ર. ३ जं सम्मति पासहा तं मोणंति पासहा, ___जं मोणंति पासहा ते सम्मति पासहा।
–શ્રી આચારાંગ સૂત્ર, (લેકસાર અધ્યયન) ४ अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः ।
अर्थ हितमहितं वा न वेति येनावृतो जीवः ॥
થાએ..
આતમ પરિણતિ અલવા, ઉપશમ ન