________________
૨૧૪].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ આપપ્રશંસે રે પરગુણ ઓલવે, ન ધરે ગુણને રે લેશ તેજિનવાણી રેનવિ શ્રમણે સૂણે, દિએ મિથ્યા ઉપદેશશ્રી. ૧૫ શાનપ્રકાશે રે મહતિમિર હરે, જેને સદ્દગુરૂ સૂર તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદભરપૂર. શ્રી. ૧૬ જિમ નિરમલતા રે રતનસ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ તે જિન વીરે રે ધર્મ પ્રકાશી, પ્રબલકષાય-અભાવ. શ્રી. ૧૭ જિમ તે રીતે રે ફૂલે રાતડું, શ્યામકુલથી રે શ્યામ; પાપ પુણ્યથી 2 તિમ જગિ જીવને, રાગદ્વેષ-પરિણામ. શ્રી. ૧૮ ધર્મ ન કહિએ રે નિએ તેહને, જેહ વિભાવ વડવ્યાધિ; પહેલે અંગે રે એણીપેરે ભાષિયું, કરમે એ ઉપાધિ. શ્રી. ૧૯ જે જે અંશે રે નિરૂપાધિકપણું, તે તે જાણે રે ધર્મ સમ્યગ્દષ્ટી રે ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ. શ્રી. ૨૦ એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ પરપરિણતિથી રે ધર્મ ન છાંડિએ, નવિ પડિએ ભવપ. શ્રી. ૨૧
આત્મ તત્તવ વિચાર
–*)–
હાલ ત્રીજી હવે રાણી પદ્માવતી જીવ રાશી ખમાવે–એ દેશી જિહાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું તિહ લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણયું? ૨૨
આતમતત્વ વિચારીએ એ આંકણી જઃ સૌર ઉર્જન-જ-રિસાઇથવા ચ |
यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥