________________
૩–તવગર્ભિત સ્તવન વિભાગ શ્રી શાંતિ જિન–સ્તવન | ૨૦૫ કાલ અનાદિ સંબંધિન, મમતા તે કેડ ન મૂકે રે; રીસાયે અનુભવ સદા, પણ ચિત્તથી હિત નવિ ચૂકે છે. બલિ. ૬ એહવા મિત્રશુરૂસણું, એ તે મુજ મન લાગે માઠું રે, તિમ કીજે મમતા પરી, જિમ છાંડું ચિત્ત કરી કાઠું રે. બલિ૦ ૭ ચરણ ધર્મ નૃપ તુમ વસે, તસ કન્યા સમતા રૂડી રે; અચિરાસુત તે મેલ, જિમ મમતા જાયે ઉડી રે. બલિ૦ ૮ સાહિબે માની વીનતી, મિત્યે અનુભવ મુજ અંતરગે રે, એછવ રંગ વધામણાં, હુઆ સુજસ મહદય સંગે રે. બલિ૦ ૯
કલમ
ઈમ સકલ “સુખકર, દુરિત ભયકર શાંતિ જિનવરસ્ત . યુગ–ભુવન–સંયમ–માન વર, (૧૭૩૪) ચિત્ત હર્ષે વિન; શ્રી વિજયપ્રભસૂરિરાજરાજ, સુકૃત કાજે નયે કહી શ્રી નવિજ્ય બુધ શિષ્ય વાચક, જસવિય જયસિરિ લહી. ૧
છે ઇતિ શ્રી નિશ્ચય-વ્યવહાર ગર્ભિત છે શ્રી શાંતિનાથ જિન-સ્તવન સંપૂર્ણ. ગાથા ૪૮ ઢાલ-૬ છે
૧-સંબંધથી. ૨-તો. ૩-હેત. ૪તેહવા મિત્તલું. પ-તે તે મુજને. -સુજ –સયલ. ૮-જિણેસર. ૯-સીસ.