________________
૨૦૬ ]
ગુર્જર સાહિત્ય સગ્રહ-૧
નિશ્ચય
વ્યવહાર
ગાભત
શ્રી સીમધરસ્વામી સ્તવન
....
તાલ પહેલી
-(*)
[ રાગ–મારૂણી ]
શ્રી સીમધર સાહિબ આગે વીનતી રે, મનધરી નિમાઁલ ભાવ; કીજે ૨ કીજે ૨, લીજે લાડા ભવ તણા રે. ૧ બહુ સુખ ખાણી તુજ વાણી પરિણમે રે, જેહ એક નય પક્ષ; ભાલા ૨ ભાલા હૈ, તે પ્રાણી ભવ રડવડે ૨. ૨ મે'મતિ મારુ એકજ નિશ્ચય નય આદર્યાં રે, કે એકજ વ્યવહાર; ભૂલા રે ભૂલા રે, તુજ કરૂણાયે એલખ્યા રૂ. ૩ શિખિકા વાહક પુરૂષ તણી પરે તે કહ્યા ?, નિશ્ચય ને વ્યવહાર; મિલિયા રે મિલિયા રે, ઉપગારી નિવ જૂજૂઆરે. ૪
અહુલા પણુ રતન કહ્યાં, જે એકલાં રે, માલા ન કહાય; માલા ૨ માલા હૈ, એક સૂત્રે તે સાંકળ્યા ?
તિમ એકાકી નય સહ્યલા મિથ્યામતિ રે, મિલિયા સમકિતરૂપ; કહીએ રે કહીએ રે, લહીએ સમ્મતિ સમ્મતિ .