________________
૨૦૪ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સૂત્ર પરંપરયૂ મળે રે, સમાચારી શુદ્ધ વિનયાદિક મુદ્રા વિધિ, તે બહુવિધ પણ અવિરૂદ્ધ રે; મુકે તે જે હૈયે મુદ્ધ રે; નવિ મુઝે તે પ્રતિબુદ્ધ રે;
વલી મુજસ અશુદ્ધ અકુદ્ધ રે. બલિ. ૧૦
ઢાલ છઠ્ઠી
-(૨)ગિરૂઆરે ગુણ તુમતણ–એ દેશી વાદ વદંતા આવિયા, તુજ સમવસરણ જબ દીઠું રે; તે બિહેને ઝઘડે ટલે, તુજ દર્શન લાગ્યું મીઠું રે
બલિહારી પ્રભુ તુમ તણી. એ આંકણી. સ્યાદ્વાદ આગલ કરી, તમે બિહેને મેલ કરાવે રે; અંતરંગ રંગે મલ્યા, દુર્જનને દાવ ન ફાવે રે બલિ ૨ પરઘર-ભંજક ખલ ઘણ, તે ચિત્ત માંહિં ખાંચા ઘાલે રે, પણ તુમ સરિખા પ્રભુ જેહને, તેહર્યુ તેણે કાંઈ ન ચાલે રે. બલિ. ૩ જિમ એ બિહેની પ્રીતડી, તુમ કરી આપી થિર ભાવે રે, તિમ મુજ અનુભવ મિત્તસું, કરી આપો મેલ સ્વભારે રે બલિ. ૪ તુજ શાસન જાણ્યા પછી, તેહશું મુજ પ્રીત છે ઝાજી રે પણ તે કહે મમતા તજે, તેણે નવિ આવે છે બાજી રે. બલિ. ૫
૧-મુગ્ધરે, ૨-તુમ. ૩-જાગીરે.